શૈક્ષણિક શિષ્યવૃતિ યોજના ફોર્મ છેલ્લા અભ્યાસ નું નામ અભ્યાસક્રમ નો સમયગાળો (વર્ષ) નોંધ : શિષ્યવૃત્તિ માટે અરજદાર વિદ્યાર્થીના ઓછા માં ઓછા 75% હોવા જરૂરી છે. છેલ્લા અભ્યાસની માર્કશીટ અરજદારનુ નામ: અટક નામ પિતા / પતિ નુ નામ અરજદારનુ પૂરું સરનામું પાસપોર્ટ સાઈઝનો ફોટો ગામ / શહેર તાલુકો જિલ્લો પિન કોડ નં ટેલીફોન નં મોબાઇલ નં ઈમેલ આઇ ડી આધાર કાર્ડ નંબર: રેશન કાર્ડ, આધાર કાર્ડ,ચૂટણી કાર્ડ અને સંગઠન ના હોદ્દેદારનો ભલામણ પત્ર ની નકલ સામેલ કરવી રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂટણી કાર્ડ સંગઠન ના હોદ્દેદારનો ભલામણ પત્ર કોલેજ નું નામ /સંસ્થાનો બેંક ખાતા નંબર IFSC કોડ પેટા જ્ઞાતિ-શાખા(નોંધ -અરજદાર માત્ર ભરવાડ સમાજ નો જ હોવો જોઈએ.) ઉંમર (અરજીની તારીખે) વર્ષ માસ દિવસ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું) અરજદારના કુટુંબની વાર્ષિક આવક પિતા / વાલી નો વ્યસાય અધિકારીશ્રીનો જ આવકનો દાખલો સામેલ કરવો (શેહરી વિસ્તાર માટે ૧,૨0,000/- તથા ગ્રામ્ય વિસ્તાર માટે 98,000/- ની મર્યાદા) આવકનો દાખલો અન્ય લાઇકાત છેલ્લે હાજરી આપી હોય તે કોલેજનું ચારિત્રનું પ્રમાણપત્ર કોલેજમાં ભરવા પાત્ર ફી : મારી જરૂરિયાત ફી : કોરોના મહામારી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત મારૂ આ ફોર્મ સ્વીકારવું ઉપર જણાવેલી તમામ વિગતો વાંચી ,સમજી ચોક્સાઇપૂર્વક ભરેલ છે અને તે સત્ય છે.તપાસ કરતા પાછળથી કોઈ વિગત ખોટી માલુમ પડશે તો આપેલ કિંમત તાત્કાલિક ભરપાઈ કરવા બંધાઉં છુ.