નાના ગામડા, નેસડા કે સુવિધાઓના અભાવમાં જીવતા આપણા સમાજના લોકો માટે સ્વાસ્થ્ય સબંધી જાણકારી અને તેને લગતી સારવાર ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો.
સમગ્ર ગુજરાતમાં આપણા સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક વિતરણ કરી તેને વિદ્યાભ્યાસમાં મદદ
આજના જમાનામાં અવનવા વ્યસનોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સમાજના નવયુવાનોને વ્યસનોથી ઉગારવાની ઝુંબેશ.
સરકાર દ્વારા છાશવારે સમાજઉપયોગી યોજનાઓ આવે છે પરંતુ માહિતીના અભાવે સમાજના લોકો તેનો લાભ નથી લઇ શકતા ત્યારે તે બાબતને ગંભીરતાથી લઇ અને તે માહિતી સમયસર તેના સુધી પહોંચાડવી.
બેરોજગાર યુવાનો અત્યારે સમાજ માટે એક પડકાર છે ત્યારે યુવાનો ના કૌશલ્યને જાણી તેના પ્રમાણે તેને રોજગારલક્ષી તાલીમ આપવી.
બેરોજગાર યુવાનો અત્યારે સમાજ માટે એક પડકાર છે ત્યારે યુવાનો ના કૌશલ્યને જાણી તેના પ્રમાણે તેને રોજગારલક્ષી તાલીમ આપવી.